About Us

Principal Message:

  • Message of Principal :- શાળા અને સમાજ એકબીજાના પૂરક છે.શાળા સમાજનો અરીસો છે અને સમાજ શાળાનું પ્રતિબિંબ છે.
  • વિદ્યાર્થી થકી સમાજની શુશ્રૂષા કરી શાળાનું વાસ્તવિક પ્રતિબિંબ ઉભરે તેજ અમારી ઇચ્છા.
  • બાળકોમાં નૈતિકમૂલ્યો વિકસાવવાના વિઝન સાથે સદ્દગુણો અને શિસ્તપાલનના મિશન દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનું અમારું લક્ષ છે.
  • બાળકોમાં ભય અને સંકોચ દૂર થાય,પરિસ્થિતિનો પડકાર કરવાની શક્તિ જેવા ગુણ તેનામાં વિકસે તે માટે કો-એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે. છોકરા-છોકરીઓ સાથે ભણવાથી જ વિદ્યાર્થીઓમાં સાહસિકતાનો ગુણ વિકસે છે તે અમારી શાળા પુરવાર કરે છે વર્તમાન સમયમાં આવા વિપરીત સંજોગોમાં માનવતા,દયા,અહિંસા,પરોપકાર મહાન વ્યક્તિઓના ગુણોને પોતાનામાં અકબંધ રાખી આત્મવિશ્વાસ વધારીને શિક્ષણપથ પર ઉચ્ચ લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકે માટે સમાજને સર્વોત્તમ,કુશળ,ઉમદા,સુસંસ્કૃત વિદ્યાર્થીઓ અર્પણ કરવા તથા માતૃભાષાના માધ્યમને શ્રેષ્ઠતાના શિખરો સર કરાવવા સક્ષમ અને કટિબદ્ધ છીએ.
  • School Information:

  • શ્રીમતી આર.એન.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે શ્રી દશરથભાઈ કે.પટેલ ફરજ બજાવે છે. ધોરણ–1 થી 8 સળંગ યુનિટ ચાલે છે.શાળાના મકાનના કુલ 40 વર્ગખંડ આવેલા છે. શાળાનો સમય બપોરે 12:30 થી 5:40 કલાક સુધીનો છે. શાળામાં પ્રાયોગિક કાર્ય માટે પ્રયોગશાળા,લાઈબ્રેરી,અદ્યતન કમ્પ્યુટર લેબ,સેમિનાર હૉલ,પ્રોજેક્ટર રૂમ અભ્યાસિક કાર્યક્રમ માટે બાયસેગ,સ્માર્ટરૂમ,ધોરણ -1,2 માટે સચિત્ર રંગીન વર્ગખંડો,સી.સી.ટીવી કેમેરાથી સજ્જ સુવિધાયુક્ત વર્ગખંડો અને શાળા પરિસર.
  • Vision:

  • નૈતિક મૂલ્યોને વિકસાવવા.
  • School Timing :

     

    School Timing

    Standard

    Timing

    Monday to Friday

    1 &2

    12:30 to 4:40

    3 to 8

    12:30 to 5:40

    Saturday

    1 to 8

    12:00 to 3:20

    Winter Timing


    Standard

    Timing

    Monday to Friday

    1 &2

    12:30 to 4:30

    3 to 8

    12:30 to 5:30

    Saturday

    1 to 8

    12:00 to 3:20

     

    Mission :

  • સત્યનિષ્ઠા ,સંઘભાવના ,શિષ્ઠાચાર અને સફાઈ જેવા ગુણો વિકસે તેવા કાર્યક્રમો યોજવા.
  • શિસ્ત ,સમયપાલન અને પ્રામાણિકતા જેવા પાયાના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહેવું.
  • દેશભક્તિ ,લોકસેવા અને ઉત્સવ ઉજવણીનાં આયોજનો દ્વારા વિદ્યાર્થીનું ઘડતર કરવું.
  • AIM :

  • વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ.
  • School Uniform :

     

    School Uniform

    Standard

    Girls Uniform

    Winter

    1 &4

    White shirt, Greypina frock, and Grey bow tie.

    Grey belt, white shocks, black shoes with buckle, white ribbon.

    Grey Sweater & scarf and white slag

    5 to 8

    White shirt, Grey skirt, Grey long tie.

    Grey belt, white shocks, black shoes with buckle, white ribbon.

    Grey Sweater & scarf and white slag

    Standard

    Boys Uniform

    Winter

    1 &4

    White shirt, Grey Pent, and Grey bow tie.

    Grey belt, white shocks, black shoes.

    Grey Sweater .

    5 to 8

    White shirt, Grey Pent, Grey long tie.

    Grey belt, white shocks, black shoes.

    Grey Sweater .